No upcoming events scheduled.
મા ભગવતીની કૃપા અને દિવ્ય પ્રેરણાથી દિવ્યધામ વલારડી ખાતે પવિત્ર અખંડ હોમાંકયજ્ઞનો પ્રારંભ ચૈત્ર સુદ-૧, તા. ૦૮/૦૪/૨૦૨૫, મંગળવારના શુભ દિવસે થઈ રહ્યો છે. યજ્ઞ દરમિયાન વૈદિક મંત્રોચ્ચાર સાથે પવિત્ર અગ્નિમાં આહુતિ અર્પણ કરવામાં આવશે. આ પવિત્ર પ્રસંગે ભક્તોને મા ભગવતીના આશીર્વાદ પ્રાપ્ત કરવાનો અવસર મળશે. ભક્તોને યજ્ઞમાં હાજરી આપી પરિવારની સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરવાનો અવસર મળશે. તમામ ભક્તોને પધારવા હાર્દિક આમંત્રણ છે.
Location: દિવ્યધામ વલારડી
No previous events found.